પશુ પાલક મિત્રો ને તેમના પશુને જે પણ કોઈ તકલીફ હસે તેના માટે અમને સંપર્ક કરી શક્શે. તકલીફો 1. પશુ ખોરાક ખાતું નથી. 2. પાણી ઓછું પીવે છે. 3. સમય સર વેતર માં નહિ આવતું વારંવાર બીજદાન કરાવવું પડે છે. 4. ગરમીમાં આવતું નથી, ઉથલા મારી જાય છે. 5. વિવાય ત્યારે જર કે મેલી નથી પડતી પડે તો ઓછી પડે છે. 6. વિયાવા ની હોય ત્યારે બચ્ચાંને નીકળવામાં તકલીફો પડેશે. 7. વિયાણ પછી ઘણી વાર તેને તકલીફ વધે છે જેવી કે દૂધ માં ફોદા આવે છે આચળને તકલીફ થાય છે શરીર ઉપર ચમક ઘટી જાય છે. 8. ખાસ તો દૂધ, ફેટ માં ઘટાડો થાય છે. અને કેલ્શિયમ ઓછું થઈ જાય છે. તો આ બધાં પ્રશ્નો નું સાચું માર્ગદર્શન આપી તેમાં મદદ રૂપ થઈશું.