સમય ની સાથે સમજણ ભલી હું પટેલ ઇરિગેશન, અમરેલી....... સુ આપ ખેડુત છો એને પાવડા ની પળોજણ થી થાકી ગયા છો તો આ સમય ની સાથે અપનાવો એક આધુનિક ટેક્નોલોજી વાળુ ખેતી કરવાનુ ઉત્તમ સાધન જેનુ નામ છે રેન ફોગ જે પટેલ ઇરીગેશન નું આવે છે અને આ પદ્ધતિ નું નામ છે રેન પાઇપ જેના દ્વારા આપના પાક ને બચાવી શકો છો, સમય, પાણી, ખાતર, દવા, બિયારણ, વીજળી, અને ૭૦%,મજુરી ખર્ચ ,અને સાથે મેળવો સારી સર્વિસ, સારી ઉચ્ચ ગુણવત્તા .. પટેલ ઈરીગેશન લાવ્યું ઓછા ખર્ચે કૃત્રિમ વરસાદ માટે રેઈન પાઈપ રેઈન પાઈપ ઘણા બધા પાકો માં વાપરી સકાય છે..જેવાકે –મગફળી,લસણ,ડુંગળી,જીરું,આજમાં,બટાકા શાકભાજી,બાગાયત વગેરે જેવા પાકો માં ખુબ સરળતાથી વાપરી શકો છો ... તો આ ટેકનોલોજી અપનાવવા માટે અમારો આજેજ સંપર્ક કરો, પટેલ ઇરીગેશન -અમરેલી F-3,શિવમ્ પ્લાઝા કોમ્પલેક્ષ, જૂના માર્કેટ યાર્ડ ની અંદર, જીમ વલ્ડ ની નીચે, અમરેલી, Mo-9904262694 www.patelirrigation.com