01, બધાજ પાક માં ફોલિયર સ્પ્રે કરવા માટે. 02, છોડ ની નવી ફૂટ કરવા માટે. 03, છોડ ના મેઈન મૂળ ને તંતુ મૂળ ને વધારવા માટે. 04, છોડ ને માઇક્રોનુટ્રીયન્સ પુરા પાડવા નું કામ કરે છે. 05, છોડ ના પાન ની પ્રકાસસન્સલેસન પ્રક્રિયા ઝડપી કરે છે 06, છોડ ની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. 07, છોડ હવામાંથી પોતાનો ખોરાક લે એવી પોઝીશન માં છોડ ને લાવે છે નોંધ, 01,બધાજ છોડ માં 15 થી 20 દિવસ નો થાય ત્યાર છંટકાવ કરવો. 02, ધરૂ વાડિયા માં છંટકાવ કરીસકાય. 03, યુરિયા ની જગ્યાએ વાપરી શકાય. 04, બધાજ પ્રકાર ની ખેતી પાકો માં ઉપર સ્પ્રે કરવા માટે ઉપયોગી. મો, 8980787167