🟢🟢🟢🟢🟢🟢🟢 છેલ્લા ત્રણ વર્ષથી અમે પ્રાકૃતિક ખેતી કરીએ છીએ જેમ જેમ સમય જતો જાય તેમ જમીન ની ફળદ્રુપતા વધતી જાય જમીન ની ફળદ્રુપતા વધે એટલે તે જમીન માં ઉગતા પાકો ની પોષ્ટીકતા વધુ હોય એ કુદરતી પ્રક્રિયા છે બંસી ઘઉં, ટુકડા ઘઉં, ચણા, વરિયાળી, હળદર, ધાણા જેવા પાકોનું વાવેતર કરેલ હતું. જે હવે તૈયાર થઇ ગયેલ છે બુકિંગ અને લેવા માટે કોન્ટેક્ટ કરો બાલાજી પ્રાકૃતિક ફાર્મ મો. 9998542936