ભુમી પરિવર્તન ઓર્ગેનીક પ્રોડક્ટ છે. ભૂમિ પરિવર્તન: 4ᵗʰ કન્ટેન નું ખાતર (1) હ્યુમિક (2)એમિનો એસિડ (3)ફૂલવિક એસિડ (4) સિવિડ + મીક્ષમાઈક્રોન્યુટ્રીયન્સ, + જમીન માં રહેલા ખાતર નું વિઘટન થાય અને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાસ પાકને ઝડપ થી અને મોટા પ્રમાણ માં મળે છે..!