સોઈલ ડોકટર પ્લસ ( જમીન ચકાસણી કીટ) પ્રોડક્ટ વિશે: ભારત નો સૌથી વધુ ઓનલાઇન વેચાનાર કીટ છે.જેમાં સોઈલ ડોકટર પ્લસ માટીની ફળદ્રુપતાની ચકાસણી કરે છે.આ કિટની મદદ થી નાઇટ્રોજન(N), ફોસ્ફરસ(P), અને પોટેશિયમ(K) તથા માટીની પી.એચ.(pH) ની ચકાસણી કરી શકાય છે.આ કીટ ની મદદ થી 10 વખત જમીન ચકાસણી કરી શકાય છે. વિશેષતાઓ: - 5 % ત્રુટીની શક્યતા -1 વર્ષ ની એક્સપાઈરી - પ્રયોગશાળાની જરૂરત નહિ -કોઈ વિશેષ જ્ઞાન ની જરૂરત નથી -માત્ર 20 જ મિનિટમાં માટીની ચકાસણી કરી શકો છો.