The given price is approximate, which may vary depending on the terms and
condition of the sale.
1000 Piece
2021-10-26
Shiva Road, null, Rajkot, , , ,
Description
દુધાળા તેમજ અન્ય પશુઓનો ઉછેર અને સંવર્ધન જેવા વ્યવસાયોમાં નફાકારકતા માટે આહારમાં લેવાતો પાઉડર જે મોટા પ્રમાણમાં પશુધનનું આરોગ્ય, સારા સ્વાથ્યનું નિર્માણ તેમજ પશુધનની પ્રતિરક્ષા વધારવા આહારમાં જરૂરી એવા પોષકતત્વો વધારવામાં મદદરૂપ બને છે.