ઉપયોગ કરવાની રીત એક વીઘામાં 25 કિલો પાક આધારિત પ્રમાણને ફેરબદલી કરી શકાય લાક્ષણિકતાઓ છોડના મુળના વિકાસમાં મદદ કરે છે. • દરેક પાકમાં પાયાના ખાતર તરીકે ઉપયોગી, (દા.ત. રોકડીયા, બાગાયત, ઓષધીય વગેરે). • આ ખાતર ઉપયોગ કર્યા બાદ કોઈ પણ અન્ય ખાતરની, જરૂરીયાત રહેતી નથી. - દાણાદાર હોવાથી છોડને પ્રમાણસર પોષક તત્વો મળી રહે છે, જમીન ની પોષણ ક્ષમતા વધે છે.