અમારી પ્રોડક્ટ નમી હાઇડ્રોજેલ ખેતી તથા બાગાયત પાકોમાં જમીનનાં ભેજની સપ્રમાણ માત્રા જાળવી ખેડૂતોનું ઉત્પાદન વધારે છે, પાકની ગુણવત્તા સુધારે છે, પાણીની જરૂરિયાત અડધી કરી દે છે તથા પાણીની ઉણપ હોય ત્યારે પાકનું રક્ષણ કરે છે. નમી પોતાના વજન કરતાં ૪૦૦ ગણું પાણી શોષીને, તેને જેલનાં રૂપે જમીનમાં સંગ્રહ કરે છે. જમીન જ્યારે સૂકી થાય ત્યારે નમી આ જેલમાંથી ધિમે ધીમે ભેજ છોડે છે. નમી ઉત્પાદન વધારવાની સાથે સાથે ૫૦% પાણી પણ બચાવે છે. નમીનો ઉપયોગ બધાંજ પ્રકારનાં પાકમાં શ્રેષ્ઠ વળતર આપે છે. જીરું, ઘઉં, ચણા, મગફળી, કપાસ, એરંડા, મરચી, શાકભાજી, કેરી, દાડમ, પપૈયું વગેરે ફળફળાદી માં નમીનાં ઉપયોગથી ખેડૂતોને સારામાં સારુ વળતર મળે છે. વધુ માહિતી, ઓર્ડર તથા ડીલર બનવા અમને સંપર્ક કરી શકો છો. ડો. ચિંતન રાવલ એડપ્ત રિસર્ચ 9408572629