ઓર્ગેનિક અને નોકા સર્ટીફીકેટ સાથે. બધા પ્રકારના ફુગ જન્ય રોગો માટે. પાકોમા આવતા જમીન જન્ય રોગો જેવાકે સુકારો, મુળનો સડો, થડનો કહેવારો, ભુકી છારો, છાશીયો, પાનના ટપકા, ગેરુ, બ્લાઈટ વગેરેમા ચોક્કસ પરિણામ આપે છે. તમામ પ્રકારના શાકભાજી રીંગણ, મરચા,ભીંડા,બટાકા, ટમેટા,ડુંગળી,લસણ, કપાસ, કઠોળ,મગફળી,વરિયાળી,જીરુ, ધાણા,સુવા,કેરી, ચીકુ,કેળા,પપૈયા,દાડમ જેવા તમામ બાગાયત પાકોમા ઉપયોગ કરી શકાય છે વિષાણુ જન્ય રોગો માટે :- જે ખેતરમા અગાઉના વર્ષે વાઈરસ આવેલ હોય તે ખેરમા બાયોરક્ષક - 60 રક્ષણાત્મક છંટકાવ કરવો જરુરી છે.15 દિવસે આગોતરો છંટકાવ કરવો અને રોગના લક્ષણો દેખાતાની સાથેજ 50 મિલી પમ્પ સાથે છંટકાવ કરવો. ઉપયોગ ની રીત:- બાયોરક્ષક - 60 એક પમ્પમાં ( 15 લિટર ) પાણી 50 થી 60 મિલી નાખીને અસરકારક છંટકાવ કરવો. અમુક છોડ ઉપર જ વાયરસ ( બાવાનો રોગ ) દેખાતો હોય તો પણ સંપૂર્ણ પાકમાં છંટકાવ કરવો જેથી તેનો ફેલાવો રોકી શકાય. ઉપદ્રવ વધારે હોયતો આઠ થી દસ દિવસ ના ગાળે બે વખત છંટકાવ કરવો. એક પમ્પમાં 50 થઈ 60 મીલી નાખી છંટકાવ કરવો. કોહવારો કે સડા માટે પમ્પની નોજલ કાઢી છોડના મુળ પાસે ડ્રેન્ચીગ કરવુ.