નોકા સર્ટીફીકેટ ઓર્ગેનિક કથીરી તેમજ ચુસીયાનાશક , સફેદ માખી માટે , મીલીબાગ નાશક બાયોરક્ષક 20 મોલોમશી , થ્રીપસ માઈટસ ( લાલ, પીળી, કથીરી ) , લીફમાઇનોર વગેરે તમામ પ્રકાર ની ચુસિયા જીવાતો માટે અસરકારક પરિણામ આપે છે. હવામાનમા ફેરફાર જાણતાની સાથે જ છંટકાવ કરવાથી રક્ષણાત્મક પરિણામ મેળવી શકાય છે. તેમજ રોગ આવ્યા પછી છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. ઉપયોગ ની રીત :- એક પમ્પમાં ઓછામા ઓછુ 50 મીલી અને વધુમાં વધુ 100 મીલી નાખી જીવાત દેખાવાની શરુઆતમા છંટકાવ કરવો. વધારે જીવાત હોય તો અઠવાડિએ બીજો છંટકાવ કરવો.અન્ય રાસાયણિક જંતુનાશક ભેળવવાની જરુર નથી.તમામ પાકો જેવા કે ડાંગર, કપાસ, મરચી,મગફળી,બટાકા,મેથી,ધાણા,જીરુ, સુવા,શાકભાજી તેમજ ફુલો અને બાગાયત પાકોમાં ઉપયોગી છે.