ઓર્ગેનિક અને નોકા સર્ટીફીકેટ સાથે. બધા પ્રકારની ઈયળ નાશક બાયોરક્ષક 40 એ લીલી, લશ્કરી,કાળી,કાબરી,ગાભમારાની ઈયળ, પાનકોરીયા,ડુંખ અથવા ફિલ્મ કોરી ખાનાર કોઈપણ પ્રકારની ઈયળનુ અસરકારક નિયંત્રણ કરે છે. બાયોરક્ષક 40 મા આકર્ષણની પ્રલોભિકા હોવાથી છંટકાવ કર્યા થી ઈયળો આપો આપ બાયોરક્ષક 40 તરફ આવે છે. જેના જેના સંપર્ક અથવા તેને ખાવાથી બેભાન થઈ નીચે પડી જાય છે અને તે અવસ્થામા થઈ બીજી અવસ્થામા જઈ શકતી નથી અને આપોઆપ નિયંત્રીત થઈ જાય છે.આ સિવાયની તમામ પોચા શરીર વાળી ચુસિયા જીવાતો પણ બાયોરક્ષક 40 થી નિયંત્રીત થાય છે. કોઈપણ પ્રકારના ખેતી પાકોમા ઉપયોગી છે. ઉપયોગ ની રીત:- અન્ય કોઈ પણ રાસાયણિક જંતુનાશક ભેળવવાની જરુર નથી. એક પમ્પમા ઓછામા ઓછુ 50 મિલી અને વધુમા વધુ 100 મિલી નાખી જીવાત દેખાવાની શરૂઆતથી જ છંટકાવ કરવો. વધારે જીવાત હોય તો અઠવાડિએ બિજો છંટકાવ કરવો.