વૃધ્ધિવર્ધક અને ઉત્પાદન વર્ધક ફાયદા : - ભુમિવિટા ઉત્તમ વૃધ્ધિવર્ધક છે. છોડની તંદુરસ્તી વધારી ફુટ વધારે છે. વધેલી તંદુરસ્તી લાબા સમય સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમા ટકવાની ક્ષમતા વધારે છે. છોડનો સર્વાંગી વિકાસ કરી ઉત્પાદનમા નોંધપાત્ર વધારો કરે છે.અને જમીનનો વિકાસ કરે છે.જમીનની ફળદ્રુપતા મા વધારો કરે છે. ઉપયોગ ની રીત :- ઉપયોગ કરતી વખતે બોટલને બરાબર હલલાવી.એક પમ્પમાં ( 15 લીટર પાણીમા ) 35 થઈ 40 મીલી જેટલુ મિક્સ કરી છંટકાવ કરવો. મુળમા ડ્રેન્ચીગ કરવાથી વધારે સારુ પરિણામ મળે છે. તમામ પ્રકારના શાકભાજી રીંગણ , મરચા , ભીંડા , પરવર , તુવેર , બટાકા , ટમેટા , ડુંગળી , લસણ , અનાજ , કઠોળ , મગફળી , દીવેલા , જીરુ , ધાણા , ચિકુ , કેળા , પપૈયા , દાડમ , જેવા તમામ બાગાયત પાકોમા ઉપયોગ કરી શકાય છે. એક પમ્પમાં 35 થી 40 મીલી નાખી છંટકાવ કરવો. અથવા થડમા ડ્રેન્ચીગ કરવુ. નોકા સર્ટીફીકેટ ઓર્ગેનિક