છોડના ઝડપી વિકાસ અને વૃધ્ધી માટે વૃદ્ધિવિટા નોકા સર્ટીફીકેટ ફાયદા :- 1. મૂળનો વિકાસ વધારી પાકને ઉપયોગી ઘટકોનું જમીનમાંથી શોષણ કરવાની ક્ષમતા વધારે છે.જેથી જમીનમાં ભરેલા ખાતરોની કાર્યક્ષમતા વધારે છે. 2. ફુટ વધારે થવાથી ડાળીઓનું પ્રમાણ વધારે છે. 3. છોડની વધેલી તંદુરસ્તી તેને લાંબા સમય સુધી પ્રતિકૂળ પરિસ્થિતિમાં ટકવામાં તેમજ રોગો સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે. 4. બાહ્ય વાતાવરણ સામે રક્ષણ આપી ફુલોને ખરતા અટકાવે છે. 5. વધારે ફુલોથી બીજ, શીંગ , ફળોની સંખ્યા વધવાથી ઉત્પાદનમાં વધારો થાય છે. 6. તમામ પાકો ઉપર ચોક્કસ પરિણામ આપે છે. ઉપયોગની રીત :- 1. ઉપયોગ કરતી વખતે બોટલને બરાબર હલાવી. 2. એક પમ્પમાં ( 15 લીટર પાણીમાં ) 35 થી 40 મીલી જેટલુ મિક્સ કરી છંટકાવ કરવો. 3. સાંજના સમયે છંટકાવ કરવાથી વધારે સારુ પરિણામ આપે છે. 4. દરેક પ્રકારનાં જંતુનાશકો સાથે મિક્સ કરી વાપરી શકાય છે. ઓલ ઈન્ડિયા ડિલીવરી કરી આપસુ 250 મિલી