01, બધાજ પાક માં ફોલિયર સ્પ્રે કરવા માટે. 02, છોડ ને માઇક્રોનુટ્રીયન્સ પુરા પાડવા નું કામ કરે છે. 03, ફળ ફૂલ નું ગરણ અટકાવે છે. 04, ફળો નો રંગ ચમક ને આકાર મા વૃદ્ધિ કરે છે. 05, છોડ નો વિકાસ સારો કરે છે. 06, બદલાતા વાતાવરણ સામે રક્ષણ આપે છે. 07, છોડ ની ઉત્પાદન ક્ષમતા વધારે છે. નોંધ, 01,છોડ માં ગૂંગણા ચાલુ થાય ત્યારે પંપ માં 50ml ફોલિયર સ્પ્રે માટે. 02, બધાજ પ્રકાર છોડ અને ઝાડ માં ફૂલ આવવા ની શરૂવાત થયાપછી સ્પ્રે માં ઉપયોગ માટે. મો.8980787167