પ્રોડક્ટ વિશે: પેકિંગ: 1 KG Contains:Premium Humic Acid ફ્રી હોમ ડિલીવરી ફાયદા: - ભૌતિક, રાસાયણિક અને જમીનની જૈવિક સ્થિતિમાં સુધારો કરે છે. - માટીની વાયુ અને પાણી પકડવાની ક્ષમતામાં વધારો કરે છે. - છોડ દ્વારા પોષણ ના શોષણમાં વધારો કરે છે. - મૂળ અને છોડની વૃદ્ધિ-વિકાસ માં વધારો કરે છે. ઉપયોગ: -છંટકાવ : 1-2 ગ્રામ પ્રતિ લિટર -ટપક સિંચાઈ: 500 ગ્રામ થી 1 કિગ્રા પ્રતિ એકર BioBlack એ કુદરતી વૃદ્ધિ ઉત્તેજક છે જે છોડ માટે ખાતરની જરૂરિયાતોને ઘટાડે છે અને ઉત્પાદન વધારે છે. www.kishanonlinestore.com