પ્રોડક્ટ વિશે: પેકિંગ: ૧ લિટર Contains: Seaweed ext,Amino acids,Crude Protein and Premium Humates 20% ફ્રી હોમ ડિલીવરી ફાયદા: ❇️ મૂળનો ઝડપી વિકાસ કરે છે. ❇️ છોડનો સર્વાંગી અને ઝડપી વિકાસ કરે છે. ❇️ ફુલ વધારે આવે છે અને ફાલ ખરતો અટકાવીને ઉત્પાદન વધારે છે. ❇️ ફળ મોટું કરવામાં મદદ કરે. ❇️ છોડની રોગપ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. ❇️ જમીનમાંથી પોષકતત્વો ની ગ્રહણ કરવાની ક્ષમતા માં વધારો કરે છે. ❇️ કંદમૂળમાં ફ્ળની સંખ્યા અને કદ માં વધારો કરે છે. ઉપયોગ: ❇️ પહેલો છંટકાવ પાક વાવેતર ના 25-30 દિવસે કરવો. ❇️ ડ્રિપ: ૧ લિટર પ્રતિ એકર ❇️ સ્પ્રે: ૫૦ મિલી પ્રતિ પંપ(૧૫ લિટર)