પોમેલો ફળ ના ફાયદા વિશે જાણો પોમેલો ફળ માં વિટાઇમિન B12,B6,C અને વિટાઇમિન A ભરપૂર માત્ર માં હોય છે 1 પોમેલો ફળ લોહી નવું બનાવે છે અને તંદુરસ્તી રાખે છે 2પોમેલો ફળ આરોગ્ય ને લાભ જેવાકે સાંધા ના દુખાવા દાતના દુખાવા અને દાત ને મજબૂત બનાવવામાં મદદ કરેછે 3પોમેલો ફળ ડાયાબિટીસ ને અટકાવે છે અને પાચન શક્તિ મજબૂત બનાવવા નું કામ કરેછે 4પોમેલો ફળ કોઈપણ જાતનો ચેપી રોગ દૂર કરેછે અને બોડીને ચ્હેપ થી બચાવે છે 5પોમેલો ફળ સ્ત્રીઓ માટે ઘણો લાભ સ્કિન ચમકીલી બનાવે છે અને ખીલ જેવા બેક્ટેરિયા પેદા થતા નથી 6 પુરુષોમાં નબળાઈ દૂર કરેછે અને શક્તિ વર્ધક આ પોમેલો નું ફળ પુરુષ માટે આશીર્વાદ રૂપ સાબિત થયુછે 7 પોમેલો ફળ સ્ત્રી રોગ માટે ઘણું મહત્વ દરસાવે છે જેમકે અનિયમિત માસિક સ્ત્રાવ અને પેશાબની જગ્યા બેક્ટેરીયા હીન બનાવેછે