એગ્રી મોસ છોડની ચયાપચય (મેટા બોલિક એક્ટિવીટી)ની ગતિ વિધિઓને વધારે છે. એગ્રી મોસ પરાગજને પરાગનયન પ્રક્રિયામાં મદદ કરી વધુ ફળ લાગવાની પ્રક્રિયામાં ઉત્તેજન આપે છે. એગ્રી મોસ રૂટ હેર (મૂળના તંતુ)માં વધારો કરે છે. જેથી છોડ જમીનમાં વધુ પોષક તત્વોનું સેવન કરી શકે છે.