દરેક પાક માં ડી.એ.પી. ની અવેજી મા વાપરવા લાયક એક માત્ર ઓર્ગેનિક ખાતર જે 100 ટકા ઓગળી અને છોડ ને પોષક તત્વો ની પૂરતી કરી છોડ ને મજબૂત કરવા મા મદદ કરે છે. અને છોડ ની રોગ પ્રતીકારક શક્તિ મા વધારો કરે છે. ફાલ ખરતો અટકાવે છે. અને ઉત્પાદન મા 10 થી 15 ટકા વધારો કરે છે. જમીન પોંચી કરે છે.