ગ્રોથ પ્રોમોટર,હ્યુમિક એસિડ,સિવિડ એસીડ,અમીનો અસીડ અને સમુદ્રી સેવાળ નું એક એવુ મિશ્રણ જે પાક ની અંકુરણ શક્તિ ઝડપી બનાવે અને પાક ની શાખા મા વધારો કરે છે. પ્રકાશ સંશ્લેષણ ની ક્રિયા ઝડપી બનાવે છે. પાક મા ફળ અને ફૂલો ની વૃદ્ધિ કરે છે. પાક ના ઉત્પાદન મા વધારો કરે છે. તમામ પાક અને શાકભાજી મા ઉપયોગી.