ભૂમિવિટા ▶️ જાસૂદ+ ઉટકટારો + તુલસી + શિવીડ + હ્યુમીક એસિડ+ અલગ અલગ વનસ્પતિના અર્ક ▶️ ફાયદા - ફાટ ફૂલ વધારી છોડનો સર્વાંગી વિકાસ વધારે છે - ભેજનું પ્રમાણ જાળવી રાખે છે - બીજા રાસાયણિક ખતરો ની જરૂર પડતી નથી - ઉત્તમ વૃદ્ધિવર્ધક છે - લાંબા સમય સુધી પ્રતિકૂળ પરિસ્થિતિ માં ટકવાની ક્ષમતા વધારે છે ▶️વાપરવાની રીત *બોટલ બરોબર હલાવી* - 5 વીઘા માં 1 લિટર ટપક સિંચાઇ ,પાણી સાથે પિત માં દ્વારા આપી શકો - પંપ માં 35-40 મિલી મિશ્રણ કરી ને પણ આપી શકો *વધુ સારા પરિણામ માટે ડ્રેન્ચિંગ કરવું*