*બાયોરક્ષક - 40 એ એક ઓર્ગનિક ઈયળ નાશક છે* 👉 *ખેતી ના કોઈ પણ પાક માં આવતી ઈયળ ના 100% નિયંત્રણ માટે બાયોરક્ષક-40 નો ઉપયોગ કરો.* 👉 *બાયોરક્ષક - 40 એ ફુદા, લીલી, લશ્કરી, કાળી, કાબરી, પાન કોરી ખાનારી, ફળ કોરી ખાનારી, ગાભમારા ની ઈયળ વગેરે ઈયળો નુ અસર કારક નિયંત્રણ કરે છે.* 👉 *બાયોરક્ષક - 40 માં આકર્ષણ ફોર્મૂલા હોવાને કારણે ઈયળો બાયોરક્ષક - 40 ના છંટકાવ તરફ આકર્ષાય ને તેનું સેવન કરે છે અને ઈયળો બેભાન અવસ્થામાં જતી રહે છે પરિણામે તેમની પ્રજનન ક્રિયા બંધ થાય છે અને ઈયળો નુ નિયંત્રણ થાય છે.* 👉 *ઈયળો દેખાવાની સરુઆત થાય ત્યારે જ બાયોરક્ષક-40 નો છંટકાવ કરી દેવો.* *( ગુલાબી ઇયળ ના નિયંત્રણ માટે પાક મા આવતી શુસિયા જીવત અને ફુદા નુ નિયંત્રણ કરવું જરૂરી છે માટે ખેડૂત મિત્રો એ શુસિયા જીવાત અને ફુદા નુ નિયંત્રણ કરવું જેથી કરીને કપાસ જેવા પાકો નુ ઉત્પાદન નિષ્ફળ ન જાય)* 👉 *ઝેર મૂકત ખેતી,* *રોગ મૂકત જીવન.*🌱 વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો : *📱9484813178*