મગફળી ફોલ મશીન - Farmer Bazaar

મગફળી ફોલ મશીન

₹ 65000/Per Piece
The given price is approximate, which may vary depending on the terms and condition of the sale.
1 Piece
2024-03-02
Ruda Transport Nagar, Nh 8b, Kuvadava Road Rajkot, Sokhada, Rajkot, Rajkot, Gujarat

Description

મગફળી ફોલવા માટે આવી ગયુ છે રાજકોટ માં બનેલ અને યુરોપમાં ડિઝાઇન એવોર્ડ માં સ્થાન પામેલ મશીન. યુરોપિયન પ્રોડક્ટ ડિઝાઇન એવોર્ડ નોમિનેશન મેળવેલ મલ્ટીપૅપઝ મશીન. ઘર ના પાવર પર ચાલતું મશીન 1 હોર્સ પાવર ની મોટર. મગફળી ને લગતા બધાં જ કામ કરો અને તે પણ ઘરે થી જ. 1 હોર્સ પાવર થી લઈ 20 હોર્સ પાવર સુધી નાં મશીનોની વિશાળ રેંજ. વધુ માહિતી માટે સંપર્ક કરો દેવિકા ઈન્ડસ્ટ્રીઝ, રાજકોટ #devikaindustries #devikarajkot #devikaindustriesInc #unisoftrajkot

Filter By Rating :

Reviews

0

0 reviews

5 star
0.00%
4 star
0.00%
3 star
0.00%
2 star
0.00%
1 star
0.00%

Related Product

  • Egg Sell

    Call For Price
    Ambala, Haryana
    3 days, 16 hours ago
  • Toor Dal

    Call For Price
    Thrissur, Kerala
    6 days ago
  • Toor Dal Yellow P…

    Call For Price
    Kolhapur, Maharashtra
    1 week, 3 days ago
  • Mung

    Call For Price
    Churu, Rajasthan
    1 week, 6 days ago
  • Milk

    Call For Price
    Lucknow, Uttar Pradesh
    3 weeks ago

Download
Farmer Bazaar &
Submit Your Post for
Buy, Sell and Rent.

Google Play App Store