બિનજરૂરી ખરાબ કોલોસ્ટ્રોલને દૂર કરે છે. લોહીની નસોમાં જમા થયેલ ખરાબ કચરાને દૂર કરે છે. લોહીને પાતળું તેમજ બ્લડ સકર્યુલેશન ઝડપી બનાવે છે. હાર્ટએટેક, બ્લડપ્રેશર અને ડાયાબીટીશ જોખમ સામે રક્ષણ આપે છે. લોહીની ગાંઠો, લકવો, સ્નાયુઓના દુઃખાવા સામે રક્ષણ આપે છે. શરીરમાં વધારાની ચરબી તેમજ જાડાપણાને દૂર કરવામાં મદદરૂપ, વિદ્યાર્થીઓમાં માનસિક સંતુલન જાળવે તેમજ યાદશક્તિ અને એકાગ્રતા વધારે.