*બીઓરક્ષક-80* કરંજનું તેલ, લીમડો, અરડૂસી, નારંગી, મદાર ▶️ફાયદા - મુંડા સામે રક્ષણ આપે - ઉંધાઈ અન્ય જમીન જન્ય કીટકો સામે રક્ષણ આપે - ઉપર ના રોગો આવતા હોય તો વાવણી સમયે બિયારણ ને પટ આપી વાવણી કરો ▶️ઉપયોગની રીત *બોટલ બરોબર હલાવી* - 15 લિટર પાણી માં 50-100મિલી મિશ્રણ કરી ને સ્પ્રે કરો *1કિલો બિયારણ માં 10 મિલી પાણી માં મિશ્રણ કરી પટ આપી વાવણી કરવાથી ઉત્તમ પરિણામ લાવી શકાય*