*વૃધ્ધિવિતા* કેળ નું પાણી, ખીજડો,તુલસી ,ગોબર,ગવમુત્રા, હ્યુમિક એસિડ,અલગ અલગ વનસ્પતિના અર્ક ▶️ફાયદા - મૂળ નો વિકાસ વધારે - ફુટ વધારે થવાથી ડાળીઓ નું પ્રમાણ વધારે - રોગો આવતા અટકાવે - ફૂલ ખરતા અટકાવે અને ફૂલોનું પ્રમાણ વધારે જેનાથી ઉત્પાદન માં વધારો કરે ▶️ સ્પ્રે માટે નું પ્રમાણ *બોટલને બરોબર હલાવી* કોઈ પાત્રમાં વૃદ્ધિવિતા + પાણી બરોબર મિશ્રણ કરી પંપ માં નાખવું ( 15-16 લિટર ના પંપ માં 35-40 મિલી વુર્ધ્ધિવિતા ઉમેરવી)