આવતા વર્ષ માટે ખાત્રીબંધ બિયારણ મળશે.આંધ્રપ્રદેશ કૃષિ યુનિવર્સિટી માંથી લીધેલ બિડર સિડ વાવેલ છે યુનિવર્સિટીનું પાકું બિલ મારાં નામનું અને બીજી વિગત બિલમાં છે ખેડૂત ભાઈઓ બિયારણ લેતા પહેલા પૂરી ખાત્રી કરીનેજ લેવું જોઈએ. જેના પૂરા આધાર પુરાવા જોય ને લેવું