નિગમ સિડ્સ કંપની દ્વારા સંશોધિત શાકભાજી માટે ની તુવર જાત જીવન તુવેર તુવર ની ખાસીયત: લાંબી ૫ થી ૬ દાણા વાળી સીંગ ૧૪૦ થી ૧૫૦ દિવસ મા પાકતી જાત. સફેદ દાણો લીલી સીંગ હોવાથી શાક ભાજી માં વેચાણ મા સારા ભાવ મળે. બિયારણ ને દવા નો પટ આપેલ હોવાથી ઝડપ થી વિકાસ થાય ફૂગ સામે ટકી રહે.