ગીલોડી ના તિસ્યુકલચર રોપ - Farmer Bazaar

ગીલોડી ના તિસ્યુકલચર રોપ

₹ 8/Per Piece
The given price is approximate, which may vary depending on the terms and condition of the sale.
1 Piece
2022-07-05
823H+XH6, Chamara, Gujarat 388520, India, , , ,

Description

ખેડૂત મિત્રો ખૂબ ઓછા સમય બોવ સારું વળતર આપતી શાકભાજી છે. ગોરાડુ અને દરેક પ્રકારની જમીન માફક આવે છે વિંગા દીઠ ૧૫ મણ થી ૪૦ મણ સુધી ઉપજ દર ત્રણ થી ચાર દિવસે મળે છે. ૩૦૦થી ૬૦૦ રૂપિયા પ્રતિ ૨૦કિલો ના ભાવ મળે છે ચોમાસામાં રોપણી કરવા નો સમય બોવ સરસ છે.A સમય માં છોડ નો વિકાસ જડપી થાય છે. રોપણી પછી ૩૦થી૪૦દિવસ મો ઉપજ મળવા નું ચાલુ થઈ જાય છે સારી ઉપજ મેળવવા છાણીયું ખાતર નાખવું જરૂરી છે. વધારે માહિતી માટે સંપર્ક કરો:૭૬૯૮૧૯૭૭૨૮ ગામ. ચમારા તા.આંકલાવ જી.આણંદ

Filter By Rating :

Reviews

0

0 reviews

5 star
0.00%
4 star
0.00%
3 star
0.00%
2 star
0.00%
1 star
0.00%

Related Product

  • Tt

    17/Per kg
    Patna, Bihar
    32 minutes ago
  • Ginger

    60/Per Ton
    Hailakandi, Assam
    8 hours ago
  • Cauliflower

    5/Per kg
    Saharanpur, Uttar Pradesh
    11 hours ago
  • Tamatar

    15/Per Ton
    Fatehpur, Uttar Pradesh
    1 day, 6 hours ago
  • 5 February 2025

    Call For Price
    Karnal, Haryana
    1 day, 11 hours ago

Download
Farmer Bazaar &
Submit Your Post for
Buy, Sell and Rent.

Google Play App Store