વૃધ્ધીવીતા - Farmer Bazaar

વૃધ્ધીવીતા

₹ 900/Per Piece
The given price is approximate, which may vary depending on the terms and condition of the sale.
500 Gram
2021-07-25
Veraval Junction, Opp, Railway Station Area, Veraval, Gujarat 362265, India, , , ,

Description

*Teamex Vrudhivita*🌱🌾🌱🌾🌱🌾🌱🌾🌱🌾 વૃદ્ધિવીટા એ એક સૌથી પ્રબળ જૈવિક ખાતર છે, જે આજે ORGANIC ખેતી મા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપી રહી છે. તે સંપૂર્ણ રીતે કુદરતી પદાર્થો માંથી બનાવેલ છે. જેમ કે, 👉🏻 *ગોબર* 👉🏻 *કેળના પાન* 👉🏻 *ખીજડો* 👉🏻 *તુલસી* 👉🏻 *ગોમૂત્ર* 👉🏻 *હુયુંમિક એસિડ* આ બધાનો કુદરતી કોહવાટ અને અર્ક નાખેલ છે. જેનાથી ઉત્પાદન વધે છે અને ઉત્પાદન ખર્ચ ઘટે છે. તે દરેક પ્રકાર ના પાકો અનાજ,કઠોળ,ફૂલ, બાગાયત પાક,ફળ વગેરે વૃદ્ધિ કરી પાક ની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. 🌴 *#વુદ્ધિવિટા* 👨🏻‍🌾 👉મુળનો વીકાસ વધારે છે... 👉ફુટ વધારે થવાથી ડાળીઓ નુ પ્રમાણ વધારે... 👉રોગો આવતા અટકાવે છે... 👉 *ફુલ ખરતા* 🌹અટકાવે તથા ફુલ માં વધારો થવાથી ઉત્પાદન મા નોંધપાત્ર વધારો કરે છે... (વધુ સારા પરીણામ બીજને પટ આપો, બીજને પટ આપવા માટે 20 કિ.ગ્રા. બીજમા 100મી.લી વુદ્ધીવીટા ઉમેરો) 🚿 *બોટલ બરાબર હલાવી* 🚿 *પંદર લીટર પાણી સાથે ૩૫-૪૦ મી.લી* *વુદ્ધીવીટા ઉમેરો...* *વધુ માહિતી માટે કોલ કરો: 📲7698283320)*

Filter By Rating :

Reviews

0

0 reviews

5 star
0.00%
4 star
0.00%
3 star
0.00%
2 star
0.00%
1 star
0.00%

Related Product

  • घी

    700/Per kg
    Jodhpur, Rajasthan
    3 days, 20 hours ago
  • Kashmiri saffron

    250/Per Gram
    Pulwama, Jammu & Kashmir
    4 days, 15 hours ago
  • Shatavar

    800000/Per Ton
    Bareilly, Uttar Pradesh
    4 days, 19 hours ago
  • SATAWARI ROOTS

    800/Per kg
    Bareilly, Uttar Pradesh
    4 days, 19 hours ago
  • Brocolli

    130/Per kg
    Saraikela Kharsawan, Jharkhand
    6 days, 19 hours ago

Download
Farmer Bazaar &
Submit Your Post for
Buy, Sell and Rent.

Google Play App Store