The given price is approximate, which may vary depending on the terms and
condition of the sale.
1 Bag
2025-03-04
DHANERA, Arantva, Tharad, Banas Kantha, Gujarat
Description
* પેસિફિકા ની 2122 બાજરી જ કેમ વાવવી *વહેલી પાકતી જાત*7 ફૂટ ઊંચાઈ*દરેક પરિસ્થતિમાં અનુકૂળ*લૂ સામે મજબૂતાઇ થી ઉભી રહેતી જાત*વધારે ફૂટ એટલે ઉત્પાદન પણ વધુ અને નફો પણ વધુ*તો હવે તમે જ કહો પેસિફિકા 2122 કેમ ના વાવવી જોઈએ ખેડુત મિત્રો*