બધા ટ્રેક્ટર માટે GPS MAHINDRA KRISH-E SMART KIT

₹ 6000/Per Box
The given price is approximate, which may vary depending on the terms and condition of the sale.
10000 Box
2023-08-07
Shop No 1, Keshod, null, , , ,

Description

મહિન્દ્રા GPS કીટ ટ્રેક્ટર માં લગાડવા થી ફાયદો, લાઈવ લૉકેશન જમીન ની ચોક્કસ માપ દરેક દિવસ નો હિસાબ ડીઝલ નુ સ્તર 6 મહિના સુધી તમારું ટ્રેક્ટર ક્યાં ગયું કેટલું ચાલ્યું એ બધો રેકોર્ડ તમારા મોબાઈલ માં રેસે... 100 મીટર ના રાઉન્ડ માંથી નીકળે એટલે નોટિફીકેશન ક્યાં સમય પર તમારું ટ્રેક્ટર કામે લાગી થી તમારું ટ્રેક્ટર ક્યાં સમય પર થી કામે થી નીકળી એ સમય નો માર્કિંગ કરી આપશે... અત્યારે 6 મહિના નું રીચાર્જ કીટ સાથે મળશે... આ ઓફર ટૂંક સમય માટે છે... 5500 માં 3 મહીના નું રીચાર્જ 1 વર્ષ ની ગેરેંટી 6000 માં 6 મહિના નું રીચાર્જ 1 વર્ષ ની ગેરેંટી વધારે માહિતી માટે કોન્ટેક્ટ કરો.... મો:-9016381001 મો:-8866578577

Related Product

Download
Farmer Bazaar &
Submit Your Post for
Buy, Sell and Rent.

Google Play App Store