"જહેરમુકત ખેતી, રોગમુક્ત જીવન"

₹ 0/Per ml
The given price is approximate, which may vary depending on the terms and condition of the sale.
0 ml
2021-08-08
Unnamed Road, Kalmeghada, Rajkot, , , ,

Description

રાસાયણિક દવા અને ખાતર નો ઉપયોગ કરવાથી,* ▪️દર વર્ષે ઉત્પાદન માં ઘટાડો થાય છે, ▪️જમીનની ફદ્રુપતા ઘટતી જાય છે, ▪️ખર્ચ વધતો જાય છે, ▪️આ ઝેરીલી દવા ને કારણે હજારો, લાખો લોકો મૃત્યુ પામે છે અને રોગો નો શિકાર થાય છે, ▪️જગત નો તાત ખેડૂત દિવસે ને દિવસે દેવાળા માં ડૂબતો જાય છે, ---------------------------------------------- આ બધા પ્રશ્નો નો એક માત્ર ઉપાય છે એ છે *ઓર્ગેનિક ખેતી* ખેડૂત મિત્રો, અમારો હેતુ પૈસા કમાવવાનો નથી, 🙏 અમારું એક મિશન છે, *"જહેર મુક્ત ખેતી, રોગ મુક્ત જીવન"* આ મિશન અંતર્ગત તમામ ખેડૂત મિત્રો નો સાથ અને સહકાર જોઈએ છે, અમારી પાસે 100% ઓર્ગેનિક પ્રોડક્ટ છે,જે NOCA (નેચરલ ઓર્ગેનિક સર્ટિફિકેશન એગ્રો.) દ્વારા પ્રમાણિત પ્રોડક્ટ છે, આ તમામ પ્રોડક્ટ તમને Mrp કિમંત કરતા ઓછી પ્રાઈઝ માં અને ડાયરેક્ટ કંપની ની પ્રાઈઝ માં આપવામાં આવશે, તો આ વખતે તમે ઓર્ગેનિક ખેતી કરી સાથ અને સહકાર આપી, ઉત્પાદન માં વધારો કરો. વધારે માહિતી માટે કૉમેન્ટ બોકસમાં નંબર લખો અથવા અમારો સંપર્ક કરો, 8758090517

Related Product

Download
Farmer Bazaar &
Submit Your Post for
Buy, Sell and Rent.

Google Play App Store