For Dealership

₹ 00/Per Ton
The given price is approximate, which may vary depending on the terms and condition of the sale.
00 Liter
2021-05-10
10, Lati Plot, Rajkot, Gujarat 360003, India, , , ,

Description

*𝐅𝐂𝐎 માન્યતા પ્રાપ્ત – ભારત માં સૌપ્રથમ વાર લાયોફિલાઈજડ બાયોફર્ટિલાઇજર* • લાયોફિલાઈજેશન ટેકનૉલોજી થી બનેલી જૈવિક પ્રોડક્ટ (બાયોફર્ટિલાઇજર) • લાયોફિલાઇઝેશન નો ઉપયોગ બેક્ટેરિયાને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે થાય છે. • બેક્ટેરિયા ની સંખ્યા ખાતરીબંધ (લાંબા સમય સુધી) • ગોળ નાખવાની જરૂર રહેતી નથી (બેક્ટેરિયા નો ખોરાક (ડેક્સ્ટ્રોઝ) સાથે હોવાથી) • એક કરતાં વધારે બેક્ટેરિયા એકજ પ્રોડક્ટ માં …….................................................................................................................................... *એગ્રો-કિલ એ નેનોટેકનોલોજી ઉપર આધારિત સ્માર્ટ પાકરક્ષક છે* • જે જીવાતના બાહ્ય પડ પર કામ કરે છે જેનાથી તાત્કાલિક પરિણામો બતાવે છે. • તે 100% ઓર્ગેનિક અને સુરક્ષિત છે. • બધા મુખ્ય પાકમાં ઉપયોગ કરી શકાય છે. ગુજરાત માં ડીલરશીપ માટે પૂછપરછ આવકાર્ય....... વધુ માહિતી માટે સંપર્ક કરો . વોટ્સઅપ નં : 9510106336 / 7623999923 વેબસાઇટ: www.nanobee.in ઈ-મેઈલ : support@nanobee.in

Related Product

Download
Farmer Bazaar &
Submit Your Post for
Buy, Sell and Rent.

Google Play App Store